પહેલગામ આતંકી હુમલાના પાલનપુરમાં ઘેરા પ્રત્યાઘાત, મુસ્લિમ આગેવાનો ભાવુક થયા
2025-04-25 166 Dailymotion
રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના આતંકીઓને ફાંસી આપવાની માંગ સાથે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.